Featured post

Best Gujrati Status And Deshi Whatsapp Status



 Love images
love images

Gujrati Status 

👉 ” ભલે આખી દુનિયાની સિસ્ટમ હેક થઇ જાય એક વાયરસ થી..,, પણ મારા દિલની 💘 સિસ્ટમ ને તો એક તુ જ છે જે હેક કરી દે છે 😘..!! ” 👈
👉 ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.. જે તારા વગર વીતે તે ઉમર, જે તારી સાથે વીતે એ જીંદગી… 👈
” તારી નજરો પણ તિર 🏹 જેવી છે.. ઉડીને ડાયરેકટ દિલ 💘 પર લાગે છે..!! “
” મારા સ્વપ્ન 🙇 ઉપર એ હસી 👄 . . પણ . . મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય 😍 હતું . . ”
” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ ✍ આજીવન રાખજે. ” 


Comments

  1. nice post is the best gujrati status
    Techyohindi

    ReplyDelete
  2. Animachi is really hard to recognize since you took over the website- what you made of it and I really appreciate your commitment to it

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

whatsapp love status