Best Gujrati Status And Deshi Whatsapp Status
love images Gujrati Status ” ભલે આખી દુનિયાની સિસ્ટમ હેક થઇ જાય એક વાયરસ થી..,, પણ મારા દિલની સિસ્ટમ ને તો એક તુ જ છે જે હેક કરી દે છે ..!! ” ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.. જે તારા વગર વીતે તે ઉમર, જે તારી સાથે વીતે એ જીંદગી… ” તારી નજરો પણ તિર જેવી છે.. ઉડીને ડાયરેકટ દિલ પર લાગે છે..!! “ ” મારા સ્વપ્ન ઉપર એ હસી . . પણ . . મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય હતું . . ” ” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે. ” Deshi Shayari And Whatsapp Status
Comments
Post a Comment