Featured post

Best Gujrati Status And Deshi Whatsapp Status

Image
love images Gujrati Status   ” ભલે આખી દુનિયાની સિસ્ટમ હેક થઇ જાય એક વાયરસ થી..,, પણ મારા દિલની   સિસ્ટમ ને તો એક તુ જ છે જે હેક કરી દે છે  ..!! ”   ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.. જે તારા વગર વીતે તે ઉમર, જે તારી સાથે વીતે એ જીંદગી…  ” તારી નજરો પણ તિર   જેવી છે.. ઉડીને ડાયરેકટ દિલ   પર લાગે છે..!! “ ” મારા સ્વપ્ન   ઉપર એ હસી   . . પણ . . મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય   હતું . . ” ” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત   કહેવાનો દસ્તાવેજ   આજીવન રાખજે. ”   Deshi Shayari And Whatsapp Status

rajputana status gujrati


કળાઓ કુટુંબ* માં ન હોય,
*દોસ્તારૂ* માં *દગો* નાં હોય 
બાકી
વિશ્રાસ *વારસા* માં અને *ખુમારી*
*ખાનદાની* માં હોય,
એના *વાવેતર* ના હોય.
 rajputana status
rajputana status



  1.  પાધડી _વાળા _છીઅે_ વાલા માન_ મા_ માથૂ _ઉતારી_ પણ_ દઈઅે_ અને..
  2. અપમાન_ મા _માથુ_ ઉડાવી_ પણ _ દઈઅે
   1.રાજા તો અમે એ દિ જ બની ગયા તા જે દિ #પપ્પા એ કિધુ કે #માર_ખાઈને_ઘરે_ના_આવતા_.           બાકી_હું_જોઈ_લઇશ !🔪

Rajputana Power Status


સિંહ પોતાની તાકાત થી રાજા કેવાય
કારણ કે જંગલ માં ચુંટણી ના હોય મારા વાલા... 👑
👑बाप बाप होता हे.👑


Rajputana Friendship Shayari Hindi


રાજપૂત નો દીકરો છુ મારા વાલા હૂઁ તો એક જ "દી" નમીશ પણ ગામ ને 364 "દી" નમાવીશ..😡😡😡

સાહેબ અમારી 😎#મોજ માં જ એટલો નશો છે કે ,
બીજા કોઈ ✌#નશા ની જરૂર નથી પડતી....👑

Comments

Popular posts from this blog

Best Gujrati Status And Deshi Whatsapp Status

whatsapp love status